ભારતને મોટો ઝટકો,ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર
મુંબઈ: વર્લ્ડ કપ 2023માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી હતી.હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા […]