ગુજરાતમાં હાર્દિકની બોલબાલાઃ પંડ્યાની જેમ પટેલ પ્રજાનો પ્રેમ-વિશ્વાસ જીતવામાં સફળ થશે ?
અમદાવાદઃ ગુજરાતમાં હાલ હાર્દિક નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. IPLમાં પ્રથમવાર મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ મેનેજમેન્ટની ઈચ્છા ઉપર ખરા ઉતરીને IPL-2022નું ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ રાજકીય મેદાનમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરીને નવી ઈનીંગ્સનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલ ભાજપાએ વ્યક્ત કરેલા વિશ્વાસ […]


