1. Home
  2. Tag "Hardik Pandya"

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો,IPL 2023ની વચ્ચે આ ખેલાડીએ છોડ્યો સાથ

મુંબઈ : IPL 2023માં ગુજરાતની ટીમ સારો દેખાવ કરી રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી 10માંથી 7 મેચ જીતી છે અને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. હવે IPL 2023ની વચ્ચે ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી આઈપીએલની વચ્ચે ઘરે […]

હાર્દિક પંડ્યાની ગુજરાત ટીમને મોટો ફટકો,કેન વિલિયમસન IPLમાંથી બહાર

હાર્દિક પંડ્યાની ગુજરાત ટીમને મોટો ફટકો કેન વિલિયમસન IPLમાંથી બહાર ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર  તેની જગ્યાએ સાઈ સુદર્શનને મેદાનમાં ઉતારાયો  અમદાવાદ:IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) થઇ છે.જેમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય વિજય થયો હતો.તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું,ત્યારે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સને મોટો […]

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શ્રીલંકા સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામેની સિરીઝથી કરશે. બંને ટીમ વચ્ચે આવતીકાલે 3 જાન્યુઆરીથી 3 વન-ડે મેચની સીરિઝ રમશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની આગેવાની વિસ્ફોટક બેસ્ટમેન હાર્દિક પંડ્યા કરશે. તેમજ મિશન 2024 માટે ટીમ તૈયાર કરવાની જવાબદારી પણ તેમની ઉપર રહેશે. આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝ-અમેરિકામાં ટી-20 વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક […]

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,ટી20માં હાર્દિક પંડ્યા અને વનડેમાં રોહિત શર્મા કેપ્ટન

શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટી20માં હાર્દિક પંડ્યા કપ્તાન વનડેમાં રોહિત શર્મા કપ્તાન મુંબઈ:શ્રીલંકા સામેની T20 અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે.રોહિત શર્મા, […]

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યા કેપ્ટન

મુંબઈ:ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત સોમવારે (31 ઓક્ટોબર) BCCI દ્વારા કરવામાં આવી છે.ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે.વનડે ટીમની કપ્તાની […]

ગુજરાતમાં હાર્દિકની બોલબાલાઃ પંડ્યાની જેમ પટેલ પ્રજાનો પ્રેમ-વિશ્વાસ જીતવામાં સફળ થશે ?

અમદાવાદઃ ગુજરાતમાં હાલ હાર્દિક નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.  IPLમાં પ્રથમવાર મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ મેનેજમેન્ટની ઈચ્છા ઉપર ખરા ઉતરીને IPL-2022નું ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ રાજકીય મેદાનમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરીને નવી ઈનીંગ્સનો પ્રારંભ કર્યો છે. હાર્દિક પટેલ ભાજપાએ વ્યક્ત કરેલા વિશ્વાસ […]

IPL 2022 : ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું

મુંબઈઃ IPL 2022માં ગુજરાત ટાઇટન્સ એક સામૂહિક પ્રયાસ સાથે આવ્યા હતા કારણ કે તેઓએ સોમવારે મુંબઈમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે લડાઈમાં રોમાંચક જીત મેળવી હતી. મોહમ્મદ શમી અને રાહુલ તેવટિયાએ હાર્દિક પંડ્યાની ટીમની જીતમાં ભૂમિકા ભજવી હતી. બંને ટીમો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. મોહમ્મદ શમી, ડેવિડ […]

IPL 2022: અમદાવાદની ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપાઈ

અમદાવાદ અને લખનૌ ટીમે 3-3 પ્લેયરનો ડ્રાફ્ટ રજૂ કર્યો લખનૌની ટીમનો કેપ્ટન રહેશે કે.એલ.રાહુલ આઈપીએલમાં 10 ટીમો જોવા મળશે મેદાનમાં જંગ દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયલ લીગ એટલે કે આઈપીએલમાં અમદાવાદ અને લખનૌ એમ નવી બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેગા હરાજી પહેલા બંને નવી ટીમોએ તેમના ડ્રાફ્ટ્સ જાહેર કર્યાં છે. જે અનુસાર લખનૌની ટીમની જવાબદારી […]

હાર્દિક પંડ્યાએ IPLની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનની કરી પસંદગી

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિ પંડ્યાએ વર્લ્ડ ક્રિકેટ માટે એકથી એક ચડીયાતા ખેલાડીઓને પસંદ કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. હાર્દિક પંડ્યાએ આઈપીએલની ઓલટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. પંડ્યાએ પોતાની ફ્લાઈંગ 11માં કેપ્ટન કૂલ તરીકે ઓળકાતા એમ.સ.ધોનીએની કેપ્ટન તરીકે પસંદગી કરી છે. હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની ઓપનર તરીકે […]

હાર્દિક પંડ્યાએ વોચને લઈને તોડ્યું મોન, ટ્વિટ કરીને 5 કરોડની કિંમતની વાતને ગણાવી અફવા,જણાવી સાચી કિંમત

હાર્દિક પંડ્યાએ તોડ્યું મોન ઘડીયાળની કિંમતનો કર્યો ખુલાસો ટ્વિટ કરીને આ વાતને અફવા ગણાવી   મુંબઈઃ- તાજેતરમાં હાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ પરથી 5 કરોડની હાથકાંડાની ઘડીયાળ કસ્ટમ વિભાગે ઝપ્ત કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા, થોડા જ કલાકોમાં આ વાત દરેક મીડિયા સુધી પહોંચી ચૂકી હતી, ત્યારે હવે 5 કરોડની કિંમતની ઘડીયાળને લઈને હાર્દિકે મોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code