હરિયાણના નૂહ બાદ અનેક જીલ્લાઓમાં હિંસા ફેલાઈ, પરિસ્થિતિને જોતા સોહનામાં આજે પણ શાળાઓ બંઘ
સોનીપતઃ- હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી 2 દિવસ બાદ પણ નૂહમાં હિંસાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આ હિંસામાં હમણા સુધી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાર બાદ હરિયાણાના નૂહની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં […]