1. Home
  2. Tag "hariyana"

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા પર અમેરિકાએ શાંતિની કરી અપીલ – બન્ને પક્ષોથી હિંસાથી દૂર રહેવા આહવાન કર્યું

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિાન પત્થરમારા બાદ હંસા ફાટી નીકળી હતી દેશભરમાં આ હિંસાને લઈને ચિંતા વ્યાપી છે ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાએ પણ હરિયાણાના નૂંહમાં શાંતિ માટેની અપીલ કરી છે અમેરિકા દ્રારા એક બયાન જારી કરીને શાંતિની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર […]

હરિયાણામાં હિંસા બાદ અનેક જીલ્લાઓમાં 5 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિયાન થયેલા પત્છરમારા બાદ સ્થિતિ વણસી હતી ્ને હિંસા ફેલાઈ હતી નૂહથી શરુ થયેલી હિંસા અનેક જીલ્લાઓ સુધી પહોંચી હતી જેને જોતા ઈન્ટરેનેટ સેવાઓ બંઘ કરવામાં આવી હતી ત્યારે વઘુ 5 ઓગસ્ટ સુઘી અનેક જીલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંઘ રાખવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ રમખાણોમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. […]

હરિયાણના નૂહ બાદ અનેક જીલ્લાઓમાં હિંસા ફેલાઈ, પરિસ્થિતિને જોતા સોહનામાં આજે પણ શાળાઓ બંઘ

સોનીપતઃ- હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી 2 દિવસ બાદ પણ નૂહમાં હિંસાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આ હિંસામાં હમણા સુધી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાર બાદ હરિયાણાના નૂહની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં […]

આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી

નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેટાવર્સ અને એનએફટીના યુગમાં અપરાધ અને સાયબર સિક્યોરિટી પરના જી-20 કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદીઓ હિંસા ફેલાવવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અમિત શાહે […]

હરિયાણામાં 45થી 60 વર્ષના અપરણિત લોકોને પેન્શન આપવાની CM એમએલ ખટ્ટર સરકારની વિચારણા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (એમએલ ખટ્ટર) એ કહ્યું કે તેમની સરકાર 45 થી 60 વર્ષની વય જૂથના અપરિણીત લોકો માટે પેન્શન યોજના લાવવાનું વિચારી રહી છે. સીએમ ખટ્ટરે કરનાલના કલામપુરા ગામમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે તેમની સરકાર આ યોજના અંગે એક મહિનામાં નિર્ણય લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પેન્શન સંબંધિત 60 વર્ષીય અપરિણીત […]

હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે રાહુલ ગાંધી મુસાફરી કરતા જોવા મળ્યા

નવી દિલ્હીઃ બેંગલુરુમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સાથે રાઈડ કર્યા પછી, હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા કોંગ્રેસના નેતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું […]

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ મધ્યપ્રદેશ અને યુપી બાદ હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી કરાઈ

ઘ કેરળ સ્ટોરી હરિયાણામાં ટેક્સ ફ્રી કરાઈ આ પબહેલ ાએમપી અને યુપીમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે દિલ્હીઃ ફિલ્મ ઘ રેકળ સ્ટોરી જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે, લવજેહાદની કહાનિ પર અને સત્ય ઘટના પર આઘારિત આ ફિલ્મ  યુવતીઓએ અવશ્ય જોવા  જેવી ફિલ્મ છે, જો કે આ ફિલ્મનો કેટલાક રાજ્યોએ […]

હરિયાણાની સરકાર કોરોનાને લઈને સતર્ક , 100 વધુ લોકો જ્યાં ભેગા થયા હોય ત્યા માસ્ક પહેરવું બન્યું ફરજિયાત

  ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દેશની સરાકર પણ કોરોનાને લઈને સતર્ક બની છે.આ મામલે હવે હરિયાણાની સરકાર ખાસ એલર્ટ થઈ છે અને કોરોના સામે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના વધતા કેસને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે સોમવારે જણાવ્યું હતું કે તમામ આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક […]

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

ઉત્તરભારતમાં છવાયું ઘુમ્મસ કેટલીક ફ્લાઈટ ડા.યવર્ટ કરાઈ ટ્રેન સેવા પર પડી અસર દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા […]

હરિયાણાના સીએમ એ રેલ્વે મંત્રાલયને લખ્યો પત્ર – એરપોર્ટ પછી હવે રેલ્વે સ્ટેશનનું નામ બદલાવી કરી માંગ

હરિયાણાનું રેલ્વે સ્ટેશન બદલવાની માંગ ચંદિગઢ પંચકુલા નામ કરવાની ઉઠી માંગ ચદિગઢઃ- આપણે જાણીએ છીએ તે રીતે ચંદિગઢ આમ ચો પંજબા અને હરિયાણા બન્ને રાજ્યની રાજધાની છે ,તાજેતરમાં ચંદિગઢ વહિવટતંત્ર દ્રારા હરિયાણા વિધાનસભાને જમીન આપવાનો મામલો વિવાદમાં જોવા મળે છે.તો બીજી તરફ પંજબા પણ ચંદિગઢ પાસે નવા વિધાનસભા માટે જમીનની માંગણી કરી રહ્યું છે.  તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code