દરરોજ હાઈ હીલ્સ પહેરો છો, તો જાણો સ્વાસ્થ્યને કેવી રીતે પહોંચાડે છે નુકસાન
કોઈપણ પાર્ટી, ઓફિસ કે ખાસ પ્રસંગે હીલ્સ પહેરવાથી તમારો લુક ગ્લેમરસ અને વ્યક્તિત્વ મોહક બને છે. પરંતુ દરરોજ હાઈ હીલ્સ પહેરવાથી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ સ્ટાઇલિશ ફૂટવેર ધીમે ધીમે તમારા શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. હલ્થ એક્સપર્ટ કહે છે કે હાઈ હીલ્સની આડઅસરોને અવગણવી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક […]