1. Home
  2. Tag "haryana"

કોરોના કહેરઃ હરિયાણાના 11 જિલ્લા કડક પ્રતિબંધ લગાવાયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થયું હોય તેમ એક જ દિવસમાં જ 90 હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. જેને લઈને દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધની શરૂઆત થઈ ચુકી છે. અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દિલ્હીમાં તાજેતરમાં વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી. હવે હરિયાણાના 11 જિલ્લાને કોરોનાને લઈને રેડ ઝોન […]

હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત

કારમાં સવાર તમામ વ્યક્તિ હોસ્પિટલના કર્મચારી હતી ડ્યુટી પૂર્ણ કરીને ઘર તરફ જતા હતા પોલીસે મૃતકોની ઓળખ મેળવા તપાસ શરૂ કરી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે, કારમાં છ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ કાર સવાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ […]

હરિયાણાઃ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં નવના મોત અને 3 વ્યક્તિઓ ઘાયલ

દિલ્હીઃ હરિયાણાના ઈજ્જરમાં બાદલી પાસે કુંડલી-માનેસર-પલવલ કેએમપી એક્સપ્રેસ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં લગભગ 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયા હતા. મૃતદેહને બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલી આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે એક મોટરકારમાં 11 વ્યક્તિઓ […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]

પર્યાવરણના જતન માટે હરિયાણા સરકારની અનોખી પહેલઃ 75 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોને આપશે પેન્શન

દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગની સામનો કરતા દુનિયાના વિવિધ દેશો પર્યાવરણના જતન માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન હરિયાણા સરકારે વૃક્ષોના જતન માટે મહત્વનો નિર્ણય લીધો છે. હરિયાણામાં 75 વર્ષથી વધુની ઉંમરના લગભગ 2550 વૃક્ષોને પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિ-વન પરિયોજના હેઠળ આવા વૃક્ષોના જતન માટે દર વર્ષે રૂ. 2500નું પેન્શન આપવામાં આવ્યો છે. આ […]

હરિયાણા: ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી

ભારે વરસાદના કારણે આવી આફત ગુરુગ્રામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી કાટમાળમાં બે ડઝન લોકો દટાયા હોવાની આશંકા ગુરુગ્રામ: દિલ્લીની નજીક આવેલા શહેર ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના એવી છે કે ભારે વરસાદના કારણે ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે જેમાં બે ડઝન લોકોના કાટમાળમાં દટાયા હોવાની જાણકારી સામે આવી છે. હાલ […]

હરિયાણા :16 જુલાઈથી સ્કૂલ ખુલશે,સરકારનો મોટો નિર્ણય

હરિયાણા સરકારનો મોટો નિર્ણય 16 જુલાઈથી ખુલશે રાજ્યની સ્કૂલ ધો. 9 થી 12 ના વર્ગ થશે શરૂ  ચંડીગઢ : હરિયાણામાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર રાજ્યની બંધ શાળાઓ ખોલવા જઈ રહી છે. હરિયાણાના શિક્ષણ વિભાગે રાજ્યમાં 9 થી 12 ધોરણના વર્ગ માટે 16 જુલાઇથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી […]

પંજાબ અને હરિયાણામાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના-હવામાન વિભાગે આપી ચેતવણી

હવામાન વિભાગે આપી ચેતવણી પંજાબ-હરિયાણામાં વરસાદની શક્યતા 15 અને 16 જૂને પડી શકે છે ભારે વરસાદ ચંદીગઢ: ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન ચંદીગઢ સહિત પંજાબ, હરિયાણામાં છૂટાછવાયા ભારે વરસાદની સાથે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જારી […]

હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું […]

લો બોલો, હોસ્પિટલોમાં પ્રાણવાયુની અછત વચ્ચે હરિયાણામાં ઓક્સિજન ભરેલુ ટેન્કર થયું ગાયબ

પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર પાણીપતથી નીકળ્યું હતું ટેન્કર સીરસા જવા રવાના થયું હતું ડ્રગ કંટ્રોલરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી દિલ્હીઃ  દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે. દરમિયાન હરિયાણામાં ઓક્સિજન ભરેલું આખેઆખુ ટેન્કર ભેદી સંજોગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code