Homeગુજરાતીગુજરાતહરિયાણા: ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી

હરિયાણા: ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી

  • ભારે વરસાદના કારણે આવી આફત
  • ગુરુગ્રામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી
  • કાટમાળમાં બે ડઝન લોકો દટાયા હોવાની આશંકા

ગુરુગ્રામ: દિલ્લીની નજીક આવેલા શહેર ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના એવી છે કે ભારે વરસાદના કારણે ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે જેમાં બે ડઝન લોકોના કાટમાળમાં દટાયા હોવાની જાણકારી સામે આવી છે.

હાલ આ ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો બચાવ કામમાં લાગી છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલું છે. આ ઘટના ગુરુગ્રામના ફારુકનગરના ખવાસપુરમાં બની છે.

હાલ સંપૂર્ણરીતે તો માહિત મળી નથી પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મોટી જાનહાની પણ થઈ હોઈ શકે..

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img