1. Home
  2. Tag "Head coach"

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં […]

મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન પહેલા હેડ કોચ બદલ્યો, આ અનુભવી ખેલાડીને મોટી જવાબદારી સોંપી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. ટીમે નવા મુખ્ય કોચની નિમણૂક કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ WPLમાં રમનારી મુંબઈ ઈન્ડિયન્સના નવા મુખ્ય કોચ તરીકે લિસા કીટલીને નિયુક્ત કરવામાં આવી છે. લિસા 2026માં મહિલા પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ રહી છે. લિસા પહેલા ચાર્લોટ એડવર્ડ્સ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા. નીતા […]

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ […]

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો,હવે કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? રેસમાં સૌથી આગળ 3 નામ

દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રવિ શાસ્ત્રી બાદ દ્રવિડે કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ટીમની બાગડોર સંભાળી હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ, એક T-20 વર્લ્ડ કપ અને એક ODI વર્લ્ડ કપ રમ્યો, પરંતુ ICC ટ્રોફીનો દુષ્કાળ […]

ટીમ ઈન્ડિયાને મળ્યા નવા હેડ કોચ,આયરલેન્ડ પ્રવાસ પર ટીમ સાથે જોડાશે

મુંબઈ: ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા હાલમાં T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ટી20 સિરીઝ માટે આયર્લેન્ડની મુલાકાત લેવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝ સાથે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે.ભારતીય ટીમ તેની […]

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે બુધવારથી નવા હેડ કોચ સાથે મેદાનમાં ઉતરશે. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન રાહુલ દ્રવિડની ફરિ એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તેમજ ફરીથી તેમણે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ ઉપર લઈ જવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે તેમને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં હવે રાહુલ દ્રવિડના યુગને […]

તો રાહુલ દ્રવિડ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ, આ પદ માટે કરી અરજી

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે રાહુલ દ્રવિડે કરી અરજી અત્યારના ટી-20 વર્લ્ડકપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ થઇ રહ્યો છે સમાપ્ત રાહુલ દ્રવિડ ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે નવી દિલ્હી: અત્યારે UAEમાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે ત્યારે હવે આ ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમને નવા કોચ મળવા જઇ રહ્યાં છે. નવા કોચના પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code