1. Home
  2. Tag "Health care"

ખાલી પેટ ટામેટાંનું કરો સેવન,થાય છે આ ફાયદા

ખાલી પેટ ટામેટાંનું કરો સેવન ટામેટાં સ્વાસ્થ્ય માટે છે ખૂબ ગુણકારી વિટામિન ‘એ’ અને ‘સી’ થી ભરપૂર શાકભાજી, દાળ, પુલાવ, સલાડ એમ અનેક રીતે ખોરાકમાં વપરાતાં ટામેટાં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.આરોગ્યપ્રદ જીવન માટે ટામેટાં આપણને સૌથી વધુ સરળતાથી ઉપલબ્ધ હોય છે.આ એક એવું શાક છે જે કોઈપણ વાનગીમાં ઉમેરવાથી અનોખી લિજ્જત સર્જી શકે છે. […]

પગમાં સોજાથી પરેશાન છો ?,તો આ ઘરેલું ઉપાય આવશે કામ

પગમાં સોજાથી પરેશાન છો ? આ ઘરેલું ઉપાય આવશે કામ પગમાં રાહત મેળવવામાં મદદરૂપ આજકાલ પગમાં સોજો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.પગમાં સોજો આવવાના ઘણા કારણો છે, જેમાં અસ્વસ્થ જીવનશૈલી, આહાર, વધતી ઉંમર, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, પગ અને પગની ઘૂંટીમાં ઈજા વગેરેનો સમાવેશ થાય છે.પગમાં સોજો આવવાનું કારણ ગર્ભાવસ્થા પણ હોઈ શકે છે.આ સિવાય […]

જરૂર કરતાં વધુ મધ ખાવાનું છે પસંદ,જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

જરૂર કરતાં વધુ મધ ખાવાનું છે પસંદ જાણી લો તેનાથી થતા નુકસાન વિશે મધ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મધનું વધુ પડતું સેવન કરો છો, તો તમારે તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ. વજન વધારવુંઃ કહેવાય છે કે […]

શિયાળાની ઋતુમાં રોજ ખાઓ અથાણું,થશે જબરદસ્ત ફાયદા

શિયાળામાં રોજ ખાઓ અથાણું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક વાનગીનો સ્વાદ કરે છે બમણો શિયાળામાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.તમે તમારા હેલ્ધી ડાયટમાં ઘણા પ્રકારના સુપરફૂડનો સમાવેશ કરી શકો છો. આમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂકા ફળો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય શિયાળામાં અથાણું ખાવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.અથાણું કોઈપણ વાનગીનો સ્વાદ બમણો […]

ઈમ્યુનિટી વધારવાથી લઈને બ્લડ પ્રેશરની સમસ્યા સુધી લીલા ટામેટાનું સેવન છે ફાયદાકારક

લીલા ટામેટાનું કરો સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક ઈમ્યુનિટી વધારવામાં અસરકારક ટામેટા એ ખાદ્યપદાર્થ છે, તે કોઈપણ વાનગીનો સ્વાદ તો વધારે છે, સાથે જ તેને સલાડ તરીકે પણ ખાવામાં આવે છે. લોકો તેનું સેવન બીજી ઘણી રીતે કરે છે, જેમાં ટામેટાની ચટણી, સૂપ અથવા જ્યુસનું નામ સામેલ છે. જો કે મોટાભાગના લોકો લાલ ટામેટાને પોતાના […]

સારી ઊંઘ મેળવવા માટે ફોલો કરો આ ટિપ્સ,માનસિક રીતે રહેશો ફિટ

સારી ઊંઘ મેળવવા માંગો છો ? ફોલો કરો આ ટિપ્સ માનસિક રીતે રહેશો ફિટ ઘણા લોકોને ઊંઘ સરળતાથી આવતી નથી.સ્ક્રીન અને એલઈડી લાઈટ્સની દુનિયામાં આરામની ઊંઘ મેળવવી એ કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી.ઊંઘનો અભાવ ક્યારેક તમને ગુસ્સે અને ચીડિયા પણ બનાવે છે.માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે.સારી ઊંઘ લેવાથી તમે […]

શું તમે પણ ચા સાથે ખાઓ છો આ વસ્તુઓ,તો થઇ જાવ સાવધાન

ચા ની સાથે નાસ્તો પણ કરો છો ? તો થઇ જાવ સાવધાન આ વસ્તુ શરીરને કરે છે નુકશાન મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. કેટલાક લોકોને ચાની એવી આદત હોય છે કે જો તેમને ચા ન મળે તો તેમને માથાનો દુખાવો થવા લાગે છે. ઘણા લોકો માને છે કે ચા પીવાથી થાક દૂર થાય […]

લીંબુનો આ રીતે કરો ઉપયોગ, સ્કિનની મોટાભાગની સમસ્યાથી મળશે રાહત

લીંબુનો કરો આ રીતે ઉપયોગ સ્કિનની સમસ્યામાંથી મળશે રાહત લીંબુના છે અનેક પ્રકારના ફાયદા ક્યારેક ક્યારેક લોકોને સ્કિનની લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ છે કે ક્યારેક શરીરના કોઈ ભાગમાં પાણી રહી જાય તો ત્યાં સ્કિનની લગતી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા લોકોને વધારે હેરાન પરેશાન કરતી હોય છે. તો હવે આ લોકોએ ચિંતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code