આરોગ્ય વિભાગના અધિક સચિવ સહિત બે અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા પકડાયા
સસ્પેન્ડ કરાયેલા બે તબીબો સામે કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી બન્ને તબીબો પાસે 30 લાખની લાંચ માગી હતી, જેમાં પ્રથમ 15 લાખ લેતા પકડાયા લાંચમાં પકડાયેલો એક અધિકારી ડેન્ટલ કોલેજનો નિવૃત ડિન છે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કામો લાંચ આપ્યા વિના થતા નથી એવી ફરિયાદો ઊઠી છે. જોકે આ મામલે એબીસી એલર્ટ છે. ફરિયાદ મળે […]