કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ આવ્યો સામે,ખુદ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કરી પુષ્ટિ
કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ આવ્યો સામે રાજ્યમાં મંકીપોક્સના કુલ ત્રણ કેસની પુષ્ટિ થઈ ખુદ કેરળના સ્વાસ્થ્યમંત્રીએ કરી પુષ્ટિ થીરુવાનાન્થાપુરમ:કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે.તેમણે કહ્યું કે,રાજ્યમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.આ દર્દી 6 જુલાઈના રોજ યુએઈથી પરત ફર્યો હતો.13 જુલાઈના રોજ તેમનામાં લક્ષણો […]


