કેલ્શિયલની કમીને દૂર કરવા માટે પાલકને ભોજનમાં કરો સામેલ, હાડકા થશે મજબૂત
કેલ્શિયમ શરીર માટે એક અત્યંત આવશ્યક મિનરલ છે, જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેલ્શિયમ માત્ર હાડકાં માટે જ નહીં, પણ સ્નાયુઓની કામગીરી, નસના સંકેતોને સુચારૂ રાખવા અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે પણ એટલું જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય, તો હાડકાં […]


