1. Home
  2. Tag "Health tips"

ક્યારેક તીખી ધમધમાટ ચટણી પણ ખાવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

તીખી લસણની ચટણી ખાવી ફાયદાકારક સ્વાસ્થ્યને આ રીતે થાય છે મદદરૂપ રોજ સેવન કરવું પડી શકે ભારે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં જઈને કોઈપણ પ્રકારનો ખોરાક તમે ખાવ, તમને તેની સાથે લસણની તીખી ચટણી અથવા કાંઈક અન્ય તીખી વસ્તું પણ મળી તો રહે જ, ભારતમાં લોકો તીખી વસ્તુ ખાવાના પણ શોખીન હોય છે અને હવે […]

ઘડપણથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

ઘડપણથી બચવા અપનાવો આ ડાયટ ટામેટા- લીલા શાકભાજી કરશે મદદ ઓમેગા -3 ફેટી એસિડ ધરાવતો ખોરાક છે મદદરૂપ ઉંમર ન દેખાય તે માટે દરેક લોકો કાંઈકને કાંઈક કરતા રહેતા હોય છે. કેટલાક લોકોતો ધરખમ ખર્ચ પણ કરતા હોય છે તો પણ તેઓ પોતાની ઉંમરને છુપાવી શકતા નથી. આજકાલના સમયમાં દરેક લોકોને પોતાની ઉંમર બને એટલી […]

તહેવારમાં તબિયત ન બગડે તેનું રાખો ધ્યાન, ફોલો કરો આ ટિપ્સ

તહેવારોમાં ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું જે તે વસ્તુને ખાવાની ટાળો તહેવારની મજાને ન બનવા દો સજા તહેવારમાં દરેક વ્યક્તિના ઘરે જમવામાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જોવા મળતી હોય છે. જોઈને જ આપણને ખાવાનું મન થાય તેવી વાનગીઓ હોય છે. પણ તે સમયે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જે તે કોઈ પણ સમયે ખાવાથી બીમાર પડવાની […]

યોગ્ય સમય પર રોજ કસરત કરવાના છે આ ફાયદા, કોઈ પણ સમયે ન કરવી જોઈએ કસરત

કસરત કરવાથી રહેવાય છે તંદુરસ્ત યોગ્ય સમયે કરવી જોઈએ કસરત સવારે કે સાંજનો સમય છે શ્રેષ્ઠ જેમ જેમ લોકોનું જીવન સુધરી રહ્યું છે એટલે કે મોડર્ન થઈ રહ્યું છે તેમ તેમ જીવનમાં હલન ચલન ઓછુ થઈ ગયું છે. લોકોનું જીવન બેઠાળું થઈ ગયું છે અને તેના કારણે શરીરમાં કેટલીક બીમારીઓ પણ લોકોમાં જોવા મળે છે. […]

ગરમ થઈને ઠંડા થઈ ગયેલા તેલનો ફરીવાર ઉપયોગ કરવો સાબિત થઈ શકે છે જોખમી

એકના એક તેલનો ન કરો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી જાણકારોની આ બાબતે મહત્વપૂર્ણ સલાહ મોંઘવારીના કારણે હવે લોકો અનેક જગ્યાએ એકની એક વસ્તુને લાંબો સમય વાપરવા માટે મજબૂર થયા છે. આવામાં એક છે રસોઈ માટે વાપરવામાં આવતું તેલ, હવે મોંઘવારીને ધ્યાનમાં રાખીને લોકો એકના એક તેલનો ઉપયોગ પણ લાંબા સમય માટે કરતા […]

તણાવ અને ચિંતાને દુર કરવા આયુર્વેદિક જડીબુટ્ટીઓનો કરો ઉપયોગ

આયુર્વેદિક પદ્ધતિથી તણાવને કરો દુર ચિંતાને દુર કરવા અપનાવો આયુર્વેદિક પદ્ધતિ ટૂંક સમયમાં જોવા મળશે સકારાત્મક અસર તણાવ અને ચિંતા આજકાલના જીવનમાં લોકો માટે સામાન્ય વાત બની ગઈ છે. કેટલીક સમસ્યાઓ જેવી કે આર્થિક સમસ્યાના કારણે લોકોમાં આજકાલ સતત તણાવ અને ચિંતાનો માહોલ બની રહ્યો છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે પણ નોકરી […]

દાંતમાં દુ:ખાવો થતો હોય તો તેને હળવાશમાં ન લેશો, હવે એક મિનિટમાં કરો તેને દૂર

દાંતના દુ:ખાવાને હળવાશમાં ન લેશો તકલીફ વધશે તે અસહ્ય થશે દર્દ શક્ય એટલું જલ્દી લાવો તેનું નિવારણ આજકાલ કેટલાક લોકોને દાંતના દુ:ખાવાની સમસ્યા હોય છે. આ માટે કેટલાક લોકો ધ્યાન નથી આપતા પણ તે લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે એક મિનિટમાં પણ આ દુ:ખાવાને દુર કરી શકાશે પણ તેના માટે આ રીતે પગલા ભરવા પડશે. […]

દેશી કોર્ન કે સ્વીટ કોર્ન: તમારા સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક, વાંચો

ચોમાસામાં મકાઈ ખાવી ફાયદાકારક વાંચો સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે તે ફાયદાકારક પોષક તત્વોથી ભરપૂર છે મકાઈ ચોમાસાની સિઝનમાં મોટા ભાગના લોકોને નવું નવુ ખાવાનું મન થાય છે. ચોમાસાની ઋતુમાં અનેક વસ્તુ ખાવાનું મન પણ થાય અને તેમાં કોઈ ખોટી વાત પણ નથી પણ સામે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. લોકો દ્વારા મકાઈ પણ […]

શું તમને ખબર છે? કોળાના બીજ કેન્સર જેવી મોટી બીમારીઓથી બચાવી શકે છે

કોળાના બીજનું કરો સેવન અનેક મોટી બીમારીઓથી બચાવવામાં છે મદદરૂપ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવશે કેટલીક મોટી બીમારીઓથી બચવા માટે અનેક પ્રકારની કાળજી રાખવી પડતી હોય છે. કોઈ પણ બીમારીની શરૂઆત આપણા અયોગ્ય આહારથી જ થાય છે. તો આવા સમયમાં લોકોએ પોતાના આહાર પર ધ્યાન આપવું જોઈએ અને જમવામાં યોગ્ય પ્રકારનું ભોજન લેવુ જોઈએ. કેટલીક […]

રોજ સવારે આંખ પર સોજો આવી જવું તે સારી વાત નથી, તમને આ સમસ્યા હોય તો જલ્દી કરો તેને દૂર

આંખ પર સોજો આવે તો ચેતી જાવ તરત જ કરો તેનો ઈલાજ ઘરેલું ઉપાય બની શકે છે મદદરૂપ કેટલાક લોકોને રાતે આંખે સોજા આવી જવાની સમસ્યા હોય છે. જ્યારે પણ રાતે સુવે અને સવારે ઉઠે ત્યારે સોજા આ જવાની સમસ્યાથી તેઓ પરેશાન પણ હોય છે. પણ આ વાતને લઈને લોકો વધારે ધ્યાન આપતા નથી જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code