કોરોના વેક્સીન માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન: સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી પત્રકાર પરિષદ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન સામાન્ય લોકોને જ કોરોના વેક્સીન માટે કરાવવું પડશે રજીસ્ટ્રેશન દિલ્હીઃ કોરોના વેક્સીનને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશમાં એક્ટિવ કેસોમાં 2.5 લાખનો […]


