1. Home
  2. Tag "health"

નાના બાળકોની આંખમાં લગાવાતું કાજલ આરોગ્ય માટે હાનીકારકઃ તબીબોનો મત

દાદી-નાનીના જમાનાથી બાળકોની આંખોમાં કાજલ એટલે કે મેસ લગાવવાની પરંપરા ચાલી આવે છે. સમયની સાથે સાથે કાજલ અને તેને લગાવવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયાં છે. પરંતુ આજના સમયમાં પણ અનેક પરિવારોમાં બાળકોની આંખોમાં કાજલ લગાવવાની પરંપરા યથાવત છે. એવી માન્યતા છે કે, કાજલ લગાવવાથી બાળકોને કોઈની નજર નથી લાગતી અને આંખો મોટી થાય છે. જો […]

ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવા માટે આ દેશી પીણાંનું કરો સેવન

ઉનાળામાં શરીરને રાખો ઠંડુ આ દેશી પીણાનું કરો સેવન જે થઇ જશે ફટાફટ તૈયાર ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સિઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે. આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ મહેસુસ કરો છો. ઉનાળાની […]

47મી G7 શિખર પરિષદમાં પીએમ મોદી, અનેક મુદ્દે કરી મહત્વની વાત

જી-7 દેશોની શિખર પરિષદમાં પીએમ મોદી વિશ્વ પર આવેલી આફતને લઈને કરી મોટી વાત સ્વાસ્થ્યને લઈને આપ્યો મંત્ર નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં ભાગ લીધો હતો. ‘બિલ્ડ બેક સ્ટ્રોન્ગર  હેલ્થ (આરોગ્ય)’ વિષય પરના આ સત્રમાં કોરોનાવાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વમાં આવી રહેલી રિકવરી તથા ભવિષ્યમાં આ પ્રકારની મહામારી […]

સ્વાસ્થ્ય માટે જ નહીં, ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક છે દેશી ઘી

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક તમામ સમસ્યાઓને સરળતાથી કરી છે દૂર  દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ત્વચાની તમામ સમસ્યાઓ કે જેના માટે તમે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદીને ઉપયોગ કરો છો.દેશી ઘી થી તે સમસ્યાઓ સરળતાથી […]

જાયફળમાં સમાયેલા છે ભરપુર ઓષધિય ગુણો – તેનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

ગેસ અને અપચાની સમસ્યામાં જાયફળ લાભકારી અનેક બિમારીનો ઈલાજ છે જાયફળ ભારત દેશની સંસ્કૃતિમાં તેજાનાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.તેજાનામાં ઘણા ઔષઘિ ગુણો સમાયેલા છે, તેજાનામાં લવિંગ,મરી.તજથી લઈને જાયફળ પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે, જાળફળ એક તેનાજાનો છે તેને વૈજ્ઞાનિક મિરીસ્ટિકા ફેગરેન્સ પણ કહેવામાં આવે છે, તેની સુંગધ ખૂબ સારી ગણવામાં આવે છે,આરોગ્ય […]

મહિલાઓએ ભૂલ્યા વિના કરવુ જોઈએ વિટામિન-સીનું સેવન, સ્વાસ્થ્ય માટે છે અનેક રીતે ફાયદાકારક

મહિલાઓએ કરવું જોઈએ વિટામિન-સીનું સેવન વિટામીન-સી મહિલાઓ માટે અનેક રીતે ઉપયોગી મોટી બીમારીઓથી આપી શકે છે રાહત આજકાલના ભાગદોડ વાળા જીવનમાં જો વાત કરવામાં આવે સ્વાસ્થ્યની તો તેના પર હાલ કોઈ સંપૂર્ણપણે ધ્યાન આપતુ નથી. મહિલાઓ પણ પુરૂષોની સાથે રેસમાં દોડી રહી છે અને તે પણ પોતાના સ્વાસ્થ્ય પર જોઈએ એટલુ ધ્યાન આપી શકતી નથી. […]

પેટથી લઇ હૃદય સંબધિત સમસ્યાઓ માટે ગુવાર ફાયદાકારક, જાણો તેના ચમત્કારીક ફાયદા

ગુવાર ખાવાના ચમત્કારિક ફાયદા અનેક રોગોને કરે છે ચપટી ભરમાં દૂર સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક આજે અમે તમારા માટે ગુવારના ફાયદા લઈને આવ્યા છીએ. આ શાકભાજી સ્વાદમાં ભલે અદભૂત ન હોય, પરંતુ જો આપણે તેના ગુણધર્મો વિશે વાત કરીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને ક્લસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં […]

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે. તુલસી એક […]

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી […]

સવારે વહેલા ઉઠવાના થશે આ ફાયદા,રહેશો હેલ્ધી અને હેપ્પી

સવારમાં વહેલા ઉઠવાના છે અનેક ફાયદા શરીર રહે છે ફીટ અને તંદુરસ્ત માનસિક રીતે પણ છે તે ફાયદાકારક આપણે તમામ લોકો નાનપણથી સાંભળતા આવીએ છીએ કે, સવારે વહેલું ઉઠવું એ સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ મોટાભાગના લોકો વ્યસ્ત જીવનશૈલીને કારણે તેનું પાલન કરતા નથી. કોઈને પણ વહેલી સવારે ઉઠવું પસંદ નથી. પરંતુ તેના અઢળક ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code