1. Home
  2. Tag "health"

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ […]

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ […]

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ભૂલથી પણ આવી બેદરકારી ન કરો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. આ સમય દરમિયાન મહિલાઓનું શરીર ખુબ નાજુક હોય છે. તેથી તેમને ખૂબ કાળજીની જરૂર હોય છે. આ સમયે થોડી પણ બેદરકારી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની છે. ગર્ભાવસ્થાના પ્રોરંભથી, સ્ત્રીના હોર્મોન્સ અને શરીરમાં સતત ફેરફારો થવાનું શરૂ થાય છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી […]

ચહેરા ઉપર વધારે પડતો ટેલ્કમ પાવડર અને કોમ્પેક્ટ અનેક બીમારીઓને આપે છે આમંત્રણ, જાણો શું થઈ શકે છે સમસ્યા…..

આપણે બધા સુંદર દેખાવા માંગીએ છીએ અને આ માટે આપણે શું કરીએ છીએ તે આપણે જાણતા નથી. ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે આપણા ચહેરાને પરફેક્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના ફાઉન્ડેશન અને કન્સિલરનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આપણી ત્વચાનો ટોન મેચ થાય અને ટેક્સચર એકસરખું દેખાય. આ પછી, આપણે લૂઝ […]

શિયાળમાં આઈસ્ક્રીમ ખાવાથી હાર્ટ-એટેક આવે છે, હેલ્થ એક્સપર્ટ કેમ ના પાડે છે?

શિયાળો હોય કે ઉનાળો કેટલાક લોકો ગરેક ઋતુમાં વધૂ ઠંડુ પાણી પીવે છે. જો તમને પણ ઠંડુ પાણી પીવાની આદત છે, તો સાવધાન થઈ જાઓ. વધારે ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં જો તમે ઠંડુ પાણી પીઓ છો તો તે સેવાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું […]

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લસણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો લસણના ફાયદા…..

શિયાળો પોતાની સાથે અનેક રોગો અને ઈન્ફેક્શન લઈને આવે છે. આવી સ્થિતિમાં લસણની માત્ર 2  કળી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તે એક દવા જેવું છે, જે ફ્લૂ, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. લસણનું દૈનિક સેવન (ગાર્લિક બેનિફિટ) […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

કડકતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માંગતા હોવ તો આ હર્બલ ટી અજમાવો

શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરવા માટે લોકો પોતાના આહારમાં અનેક ફેરફાર કરે છે. આપણે આપણા પીણામાં ‘હર્બલ ટી’નો સમાવેશ કરવો જોઈએ. જે શરીર માટે ખુબ જ ફાયદાકરક સાબિત થાય છે. • આદુની ચા આદુની ચા બનાવવા માટે સૌથી પહેલા આદુનો એક ટુકડો લો. તેને સારી રીતે ધોઈને પીસી લો. […]

વધારે વિટામિન-Dથી શરીરને થાય છે આ 5 ખતરનાક નુકશાન

પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો તમે વધારે પ્રમાણમાં વિટામિન-ડીનું સેવન કરો છો તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. વધારે માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી જેવુ મન થાય છે. જો તમે વધારે માત્રામાં વિટામિન-ડીનું સેવન કરો છો તો તમને ભૂખ પણ ઓછી લાગશે. તમને પેટ ભરેલું-ભરેલું લાગે છે. […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code