ઇમ્યૂનોથેરાપીના કેટલાક ટ્રાયલ થયા અને ગંભીર બીમારીથી મળ્યો લોકોને છૂટકારો
કેટલીક બીમારી વ્યક્તિને એવી થાય છે કે તે બીમારી વ્યક્તિનો જીવ લઈને જ જાય છે. આ વાક્ય પછી વ્યક્તિને જાણ તો થઈ જ ગઈ હશે કે અહીંયા કઈ બીમારીની વાત કરવામાં આવી રહી છે. અહીંયા કેન્સરની વાત કરવામાં આવી રહી છે. મોટાભાગના લોકો માને છે કે કેન્સર નામની બીમારીથી વ્યક્તિનું મોત તો થઈ જ જાય […]


