1. Home
  2. Tag "health"

ઠંડી ની સીઝનમાં તમારા ખોરાકમાં તેજાનાનો કરો ઉપયોગ – સ્વાસ્થ્યને થશે લાભ

એલચી,મરી સ્વાસ્થ્ય માટે ગુણકારી કેટલાક મસાલાઓ શરીરને રાખે છે તંદુરસ્ત અજમાથી શરદીમાં મળે છે રાહત   શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં આવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા રસોડામાં વપરાતા મસાલાઓ માત્ર વાનગીઓનો સ્વાદ વધારતા નથી, પરંતુ તેમાં રહેલા ઔષધીય ગુણો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા મસાલાઓમાં એવા ગુણધર્મો પણ જોવા મળ્યા […]

શું આંખ ફરકવાથી સાચ્ચે જ થાય છે લાભ કે નુકશાન? જાણો આમ થવા પાછળનું સાચું કારણ

આંખ ફરકવી એ એક બાયોલોજિકલ સિસ્ટમ છે આંખ ફરકવા સાથે લાભ કે નુકશાનને કઈ લેવા દેવા નથી   સામામન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે આજે મારી ડાબી આંખ ફરકી રહી છે, તો સામે તરપ જ કોઈ હશે તો કહેશે કે તો તો ચોક્કસ આજે તને કંઈક લાભ થવાનો છે,( સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકે તો […]

શિયાળાની ઋતુમાં ઘીમાં લીલુ લસણ સાંતળીને ખાવાથી થાય છે અનેક ફાયદા

લીલુ લસણ ઠંડીમાં ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે ઘી સાથે સાંતળીને લીલુ લસણ ખાવાથી ઠંડીની અસર ઓછી થાય છે વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે કે શિયાળો આવતા જ ઘીનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ,અને એટલે જ શિયાળામાં ઘીમાંથી બનતા અવનવા વાસણા કે પાક બનાવવામાં આવે છે, ઘી ઉત્તમ ખોરાક છે જો તેને માપસર ખાવામાં આવે […]

ઠંડીની ઋતુમાં આ વસ્તુનું કરો સેવન – કમરના દુખાવાથી લઈને સાધાના દુખાવામાં મળશે રાહત

  ઠંડીમાં શીંગોડા ખાવાથી માસપેશીઓ મજબુત થાય છે સ્વાસ્થ્ય માટે પોષ્ટિક અને વિટામીન યૂક્ત હોય શિંગોડા કમરના દુખાવામાં આરામ મળે છે શિયાળાની ઋતુમાં ઘરે ઘરમાં અનેક અવનવા વાસમા કે પાક ખવાતા હોય છે જેમાં ખજૂર, ગોળ, સૂંઠ, બત્રીસુ, ગુંદર, કોપરા અને શિંગોડાના લોટ જેવી સામગ્રીઓથી ભરપુર હોય છે, શિયાળીની અતિશય ઠંડીમાં શરીરમાં ગરમાટો જાળવી તે […]

વધારે પડતા કેળા ન ખાવા જોઈએ, શરીરને કરી શકે છે નુક્સાન

વધારે કેળા ખાવાથી થાય છે નુક્સાન જાણો કેટલા કેળા ખાવા જોઈએ શરીરને ન થવા દો નુક્સાન કેટલાક લોકો શરીરનું ધ્યાન રાખવા માટે કેટલાક પ્રકારના પગલા લેતા હોય છે. ડોક્ટર તથા ટ્રેઈનર દ્વારા જે પ્રકારની સલાહ આપવામાં આવે તેનું પાલન પણ કરતા હોય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે લોકોને 3 કેળા ખાવાનું કીધુ […]

તહેવારના સમયમાં નકલી બેસનની ઓળખ કેવી રીતે કરશો? સાવધાન રહો સાથે સ્વાસ્થ્યને પણ બચાવો

તહેવારના સમયમાં સતર્ક રહો નકલી મીઠાઈની ખરીદીથી બચો નકલી બેસનની ખરીદીથી પણ બચો તહેવારનો સમય હોય એટલે સામાન્ય વાત છે કે લોકોમાં ખરીદીને લઈને અનેરો ઉત્સાહ હોય જ, આવામાં ક્યારેક ગ્રાહકોની માગને પહોંચી ન વળવા માટે કેટલાક વેપારીઓ દ્વારા તેમાં ખોટી ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે અને એવા અનેક પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા […]

પોલીસ કર્મીઓનો ગ્રેડ-પેનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યાં આરોગ્ય અને વન વિભાગના કર્મચારીઓએ માગ કરી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તના સૂત્રો સંભાળતા જ આંદોલનના રણશીંગા ફુંકાઈ રહ્યા છે.  ગાંધીનગરમાં ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મચારીના પરિવારજનો ગાધીનગરની સત્યાગ્રહ છાવણી પર કબજો કરી બેઠા છે તેના સમર્થનમાં કોંગ્રેસ આપ અને કરણી સેના મેદાનમાં આવી છે. પોલીસ કર્મચારીઓને મળી રહેલા રાજકીય પીઠબળ જોઈને અન્ય કર્મચારીઓની ડાઢ ડળકી […]

શું તમે તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માંગો છો, તો આજથી જ છોડીદો આટલી વસ્તુઓનું સેવન

ઈમ્યૂનિટી હંમેશા જાળવી રાખવા ઘુમ્રપાન છોડી દો વધારે પડતી ખાંડ અને નમકનું સેવન ટાળો આલ્કોહોલથી દૂર રહો આજની ભાગદોડ વાળી લાઈફમાં આપણે આપણી તંદુરસ્તીને જાળવવી ખૂબ મુશ્કેલ છે, આરોગ્યને તંદુરસ્ત રાખવા સારો ખોરાક અને સારી જીવશેલીની જરુર હોય છે.એમા પણ જો તમે તમારો ઈમ્યૂનિટી પાવર વધુ સ્ટ્રોગ કરવા માંગતા હોવ તો તમારે ખોટી આદતોથી સાવધાન […]

શું તમને હ્દયને લગતી સમસ્યા છે ? તો ક્યારેય ન કરતા આ 4 વસ્તુઓનું સેવન, થઈ શકે છે નુકશાન

મેંદા અને મીઠાનું સેવન હ્દય સંબંઘિત પીડાતા લોકોએ ન કરવું જોઈએ હાર્ટ સંબંધિત સમસ્યામાં ખાવા પીવામાં ધ્યાન રાખવું   આજની જે ફઆસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છીએ તેમાં હાલતા ચાલતા કોઈ પણ બીમારી થઈ શકે છે, ખાસ કરીને આજનું જે ફઆસ્ટ ફૂડ લોકો આરોગતા થયા છે જેને લઈને હાર્ટને લગતી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે, […]

આમળા છે દેશી સુપરફૂડ, શિયાળામાં ખાવાથી થાય છે અનેક ફાયદા

આમળાના અનેક ફાયદા શિયાળામાં છે તે ફાયદાકારક જડબા તથા પેઢાને મજબૂત કરે છે આમળાનું સેવન દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે, પરંતુ તેનો ખાસ ઉપયોગ શિયાળામાં થાય છે. શિયાળાની ઋતુના આગમન સાથે બજારમાં આમળાનો ધસારો વધ્યો છે. લીંબુ આકારના અને આછા લીલા રંગના આ ફળનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં સદીઓથી શરીરને કાયાકલ્પ કરવા માટે કરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code