વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 ટેસ્ટી અને હેલ્ધી સલાડ
વજન ઘટાડવાની પ્રક્રિયામાં માત્ર કસરત જ નહીં, પરંતુ યોગ્ય ખાનપાન પણ તેટલું જ મહત્વનું છે. નિષ્ણાતોના મતે, જો તમે ફિઝિકલ એક્ટિવિટીની સાથે ડાયટ પર ધ્યાન આપો તો વજન ઝડપથી ઓછું કરી શકાય છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફાઈબર સૌથી મહત્વના ગણાય છે. સલાડ એક એવો વિકલ્પ છે જેમાં કેલરી ઓછી હોય છે અને પોષક […]


