1. Home
  2. Tag "healthy"

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

મોટી ઉંમરમાં પણ રહેવું છે તંદુરસ્ત અને સ્વસ્થ? તો કરો સુપરફૂડનું સેવન

ઉંમર છે નાની, પણ દેખાય છે વધારે? તો બદલો તમારો આહાર કરો આ પ્રકારના આહારનું સેવન દરેક વ્યક્તિના જીવનમાં આહાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આહાર જ દરેક વ્યક્તિની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો નાની ઉંમરમાં પણ મોટી ઉંમરના દેખાતા હોય છે તો તેની પાછળનું કારણ એક જ છે કે તે છે […]

40 થી વધારે ઉંમર ધરાવતા પુરુષોએ આ વાતનું રાખવું ધ્યાન, સ્વસ્થ રહેવા માટે જરૂરી

શું તમારી ઉંમર 40 થી વધારે વર્ષની છે? તો રાખો આ વાતનું ધ્યાન સ્વસ્થ રહેવા શરીરનું ધ્યાન રાખવું જરૂરી મોટાભાગના લોકોને જો કોઈ બીમારી થતી હોય અથવા મોટાભાગની બીમારીઓ થવા પાછળનું કારણ છે તમારું અયોગ્ય રીતે જમવાનું. અયોગ્ય રીતે જમવાની આદતોની અસર યુવાનીમાં કે 40 વર્ષ પહેલા જોવા મળતી નથી પણ 40 વર્ષ પછી તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code