રાજકોટ એઈમ્સમાં હાર્ટએટેકના દર્દીઓ માટે મુકાયું CPET, તમામ રિપોર્ટ મીનીટોમાં મળી જશે
રાજકોટઃ ભારતમાં સૌથી વધુ હ્યદયરોગના દર્દીઓ ગુજરાતમાં છે. હવે તો યુવાનોમાં પણ હાર્ડએટેકના કેસ જોવા મળી રહ્યા છે. ઘણા યુવાનો હવે જિમમાં કસરત અને ક્રિકેટ જેવી રમતોમાં વધુ પડતી ક્ષમતા લગાવવાથી ડરી રહ્યા છે ત્યારે ખરેખર કસરત કરવાની ક્ષમતા કેટલી છે તેમજ માત્ર હૃદયની જ નહિ પણ ફેફસાંમાં પણ શું સમસ્યા છે તે જાણવા માટે […]