ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે અવસાન
દિલ્હી: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું રવિવારે વહેલી સવારે માટાબેલેલેન્ડમાં તેમના ફાર્મમાં અવસાન થયું હતું. તેમણે 49 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પરિવારના પ્રવક્તા જોન રેનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. રેનીએ જણાવ્યું હતું કે, “તેનું મૃત્યુ વહેલી સવારે માટાબેલેલેન્ડમાં તેના ફાર્મહાઉસમાં થયું હતું.” તે તેના પરિવાર અને પ્રિયજનો સાથે […]