અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે […]