હવામાન વિભાગે કેરળ,કર્ણાટક અને આંઘ્રપ્રદેશ સહીતના રાજ્યોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી આ ચાર રાજ્યોમાં કેરળ, કર્ણાટક,આંઘ્રપ્રદેશનો સમાવેશ દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે આવી સ્થિતિમાં દેશના ઘણા રાજ્યો ભારે વરસાદ અને પુર તથા ભૂસ્ખલન જેવી ઘટનાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં 4 દિવસ સુધી ભારેથી અથિભારે વરસાદની આગાહી કરી છે. […]


