ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,બે પાયલોટના મોત
ઇઝરાયેલમાં બની મોટી દુર્ઘટના હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા દિલ્હી:ઇઝરાયેલમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યારે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. દુર્ઘટના અંગે સેનાએ કહ્યું છે કે,ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]