1. Home
  2. Tag "Helipad"

ગુજરાતમાં અંબાજી, સોમનાથ, વડનગર સહિત સાત સ્થળોએ ડોમેસ્ટીક ઉડ્ડિયન માટે હેલીપેડ બનાવાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કર્યુ હતુ. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. વડાપ્રધાને 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. ત્યારે આ સમયે ડીસાના નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનવાની જાહેરાત કરી હતી. નાંણી […]

અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળે તે દિશામાં મહત્વનું કાર્યઃ- રેલ્વે ટ્રેક અને નેશનલ હાઈવે પર બનાવાશે હેલિપેડ

હવે હાઈવે અને રેલ્વે ટ્રેસ પાસે બનાવાશે હેલિપેડ અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને તરત મળી શકશે સારવાર દિલ્હીઃ-આપણા દેશમાં જે રીતે વસ્તી વધારો છે તે રીતે રોડ પર અને રેલ્વે ટ્રેક પર અકસ્માતની ઘટનાો દિવસેને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે સરકાર પમ આ બાબતને લઈને ચિંતિત છે, ત્યારે હવે માર્ગ પરિવહન મંત્રાલયે અક્સમાતને પહોંચી વળવા માટે […]

રાજ્યમાં આઠ જેટલા યાત્રાધામો નજીક હેલિપેડ બનાવાશે, સરકારની સૈદ્ધાંતિક મંજુરી

ગાંધીનગરઃ રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે સરકારે અનેક યોજનાઓ હાથ ધરી છે. અનેક યાત્રાધામો સુપ્રસિદ્ધ છે અને રોજબરોજ અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવતા હોય છે, ત્યારે યાત્રિકોની સુવિધા માટે વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. મહત્વના યાત્રાધામો વચ્ચે સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનું આયોજન છે. તેના માટે આઠ જેટલા યાત્રાધામો નજીક હેલિપેડ અથવા હેલિપોર્ટ બનાવવાનું […]

ગુજરાતમાં સાત હેલિપેડ ધરાવતું ગામ ક્યું અને ક્યાં આવેલું છે, જાણો

ભૂજઃ કચ્છડો બારે માસ, છેલ્લા બે દાયકોથી કચ્છનો સારોએવો વિકાસ થયો છે. માત્ર શહેરો જ નહીં પણ ગાંમડાઓએ પણ વિકાસની હરણફાળ ભરી છે. ગામડું એટલે જૂના-નાના મકાન-મોટા ફળિયા, અસુવિધાઓનો ભંડાર, શહેરો પર નિર્ભરતા એવું બધું દેખાય કે આભાસ થાય, પણ કચ્છની ઉત્તરીય સરહદ પર સૌથી છેલ્લું ગામ ધોરડો વીતેલા માત્ર 15થી 18 વર્ષમાં એવું તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code