ગુજરાતમાં દ્વારકા, અંબાજી સહિત 11 સ્થળોએ મીની એરપોર્ટ જેવા હેલીપોર્ટ બનાવાશે
ગાંધીનગર, 27 માર્ચ 2026: Mini airport-like heliports will be built ગુજરાતમાં ઉડ્ડયન કલ્ચરને વધુ સુલભ બનાવવા અને તેના આધારે પ્રવાસનને પણ વેગ મળે. રોજગારી પણ વધે તે માટે ગુજરાત સરકારે યાત્રાધામ દ્વારકા-અંબાજી-પાલીતાણા તેમજ મોરબી અને ધોરડો સહિતના 11 સ્થળોએ `ઉડાન’ યોજના હેઠળ મીની પણ સુવિધાપૂર્ણ એરપોર્ટ તૈયાર કરવા અને ધાર્મિક સર્કીટ ધરાવતા અને પ્રવાસન માટે […]


