1. Home
  2. Tag "helmet"

સુરતમાં હવે રાતના સમયે પણ હેલ્મેટ ન પહેરનારા દ્વિચક્રી વાહનચાલકો સામે ઝૂંબેશ

દ્વિચક્રી વાહનચાલકો રાતના સમયે હેલ્મેટ પહેરતા જ નથી પોલીસની રાત્રિ હેલ્મેટ ઝુંબેશમાં 1 લાખથી વધુ વાહનચાલકો દંડાયા એક જ મહિનામાં ₹ 7 કરોડનો દંડ વસૂલાયો સુરતઃ ગુજરાતમાં અન્ય શહેરો કરતા સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનો કડકરીતે અમલ થઈ રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન તો મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરે છે. પણ રાતના સમયે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ […]

સરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત બીજા દિવસે ડ્રાઈવ, અનેક કર્મચારીઓ દંડાયા

રાજકોટમાં કર્મચારીઓ કચેરી બહાર દુર વાહનો પાર્ક કરીને ચાલતા આવ્યા કચેરીઓની મુલાકાતે આવતા નાગરિકો પણ દંડાયા વડોદરામાં 93 કર્મચારીઓ પાસેથી દંડ વસુલાયો અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટ, વડોદરા સહિત શહેરોમાં હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે આજે બીજા દિવસે પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણાબધા કર્મચારીઓ દંડાયા હતા. કેટલાક કર્મચારીઓ બાઈક કે […]

લો બોલો, નોઈડામાં ટુ-વ્હીલર નહીં ધરાવનાર મહિલાને હેલ્મેટ નહીં પહેરવા બાબતે ચલણ અપાયું ?

ગ્રેટર નોઈડામાં ટ્રાફિક નિયમન મામલે ચલણ આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે સરકારી શાળાની શિક્ષિકા અને વાહન માલિક શૈલજા ચૌધરીને ₹1,000નો દંડ ફટકાર્યો હતો. વાહન માલિક શૈલજા ચૌધરીને 27 જૂને નોઈડાના હોશિયારપુર […]

હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે પોલીસે કરી અનોખી પહેલ

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતા અનેક લોકો હેલ્મેટ વિના જ વાહન હંકારતા હોવાનું સામે આવે છે. માર્ગ અકસ્માતની ઘટનામાં હેલ્મેટ વાહન ચાલક માટે આર્શિવાદ સમાન હોવાથી વાહન ચાલકોને વાર-નવાર હેલ્મેટ પહેરવા અપીલ કરવાની સાથે કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન રાજકોટમાં પોલીસ કર્મચારીઓએ અનોખી […]

ટુ-વ્હીલર ચાલકોને દિલ્હીના આ માર્કેટમાં માત્ર રૂ. 100માં મળે છે હેલ્મેટ

નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની દિલ્હીમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિકના નિયમોનુ ઉલ્લાંઘન કરનારા વાહન ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન 3 મહિનામાં 1.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરમિયાન મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે, હેલ્મેટ પહેરવાથી તમે ભારે ચલણ બચાવીની સાથે તમારી સલામતી વધે છે. હેલ્મેટ હંમેશા તમને અકસ્માતથી બચાવે છે. […]

UP: હેલ્મેટ પહેરીને કાર નહીં ચલાવો તો થઈ શકે છે દંડ !, સોશિયલ મીડિયામાં એક ફોટો થયો વાયરલ

લખનૌઃ યુપીના હમીરપુર જિલ્લામાં કાર લઈને ન્યૂઝ પેપર નાખવાનું કામ કરનાર પવન નામની વ્યક્તિને પોલીસે હેલ્મેટ નહીં પહેરવા બદલ રૂ. એક હજારના દંડનું ચલણ પોલીસે ફટકાર્યું હતું. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તેમને ચલણ રદ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓએ તેમને આ મુદ્દે ધમકી આપી હોવાની અટકળો વહેતી થઈ છે. […]

મુંબઈઃ બાઇક-સ્કૂટી પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ જરૂરી,નહીં પહેરવા પર થશે દંડ

બાઇક-સ્કૂટી પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ જરૂરી નહીં પહેરવા પર થશે દંડ 15 દિવસ પછી અમલમાં આવશે નિયમ મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે દ્વિચક્રી વાહનોની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહીની ચેતવણી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે,આ નિયમ 15 દિવસ પછી […]

અમદાવાદના શહેરીજનોએ માત્ર 6 દિવસમાં હેલ્મેટ અને સિટબેલ્ટ ભંગનો 19 લાખનો દંડ ભર્યો

અમદાવાદઃ ગુજરાતમાં તા. 5થી 15 માર્ચ સુધી રાજ્ય પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરાયુ છે. આ ડ્રાઇવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક પોલીસ સ્ટેશનદીઠ ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે છ દિવસમાં હેલ્મેટ પહેર્યા વગરના 1207 ચાલકોને પકડી પાડીને […]

હેલ્મેટ અને સીટબેલ્ટ સામેની પોલીસ ડ્રાઈવનો વિરોધ, ભાજપના ધારાસભ્ય કાનાણીએ સરકારને લખ્યો પત્ર

સુરતઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો હજુ બહાર આવ્યા છે, ત્યાં જ હેલ્મેટ અને સીટબેલ્ટનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ […]

ગુજરાતમાં કાલે રવિવારથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ દ્વારા આવતી કાલ તા.6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બાઈક કે સ્કુટર પર હેલ્મેટ ન પહેરનારા તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધનારા ચાલકો સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code