1. Home
  2. Tag "helmet"

હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના ફોટો અને વીડિયોના માધ્યમથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી હેલમેટ પહેરયા વગર સ્કૂટર ઉપર બેઠેલી જોવા મળે છે. દરમિયાન એક પોલીસ કર્મચારી કંઈક પૂછી રહ્યોં છે. વીડિયોમાં ઉવર્શી ભીડની વચ્ચે ડરેલી જોવા મળે છે. માઈ લવ ઉર્વશી રૌતેલા માય લાઈફ […]

કેન્દ્ર સરકારના નવા નિયમોઃ ISI માર્ક વિનાનું હેલ્મેટ વેચનાર વેપારી સામે હવે થશે કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અકસ્માતમાં ઘટાડાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ટુ-વ્હીર ઉપર હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો દંડથી બચવા માટે આઈએસઆઈ માર્કા વિનાના હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ પહેરતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટનું વેચાણ કરનારા સામે હવે કાનૂની કાર્યવાહી […]

કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ

દિલ્હીઃ કોરોના મહામારીને અટકાવવા માટે અને તેનાથી બચવા માટે સતત નવી શોધ થઈ રહી છે. આ દરમિયાન વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતદી અપેક્ષા નામની વિદ્યાર્થિનીએ કોરોના સેફ્ટી હેલમેટની શોધ કરી છે. જે લોકોની સુરક્ષા સાથે મેડિકલ ઈમરજન્સીમાં પણ મદદ કરશે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિનીએ એક કોરોના સેફ્ટી હેલમેટ બનાવ્યું છે. જે હવામાં […]

રોડ સેફ્ટી માટે નવતર પહેલ: ઝારખંડમાં લગ્નનું કાર્ડ દર્શાવનારી દુલ્હનોને મળે છે ફ્રી હેલ્મેટ

ઝારખંડના જમશેદપુરમાં રોડ સેફ્ટીને લઇને ટ્રાફિક પોલીસની અનોખી પહેલ અહીંયા લગ્નનું કાર્ડ દર્શાવનારી દુલ્હનોને નિ:શુલ્ક હેલ્મેટ અપાય છે જમશેદપુરની ટ્રાફિક પોલીસ સડક દુર્ઘટનાઓને અંકુશમાં લેવા અનેક અભિયાનો ચલાવે છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં દર વર્ષે અનેક માર્ગ અકસ્માત થાય છે ત્યારે રોડ સેફ્ટીનું મહત્વ ખૂબ જ છે ત્યારે રોડ સેફ્ટી અનુસંધાને ઝારખંડના જમશેદપુરમાં રાજ્યની […]

અમદાવાદમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોને બે વર્ષમાં 23.55 કરોડનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વુલવામાં આવે છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં હેલ્મેટ નહીં પહેરનાર ટુ-વ્હીલર ચાલકોને પકડીને તેમને રૂ. 23.55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code