1. Home
  2. Tag "HELTH"

કિચન ટિપ્સઃ શિયાળામાં સાદા દૂધને ‘ઈન્યૂનિટી બૂસ્ટર મિલ્ક’ બનાવવા માટે આ રીતે ઘરે જ બનાવો ‘ડ્રાયફ્રૂટ મસાલો’

ડ્રાયફ્રૂટ મસાલાથી દૂધને બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર સવાર સાંજ એ મસાલા વાળા એક ગ્લાસ દૂધનું સેવન કરો   હાલ શિયાળીની સિઝન શરુ થઈ ચૂકી છે, ઠંડીના કારણે પણ કેટલાક ડ્રાયફ્રૂટ અને ગરમ ખોરાક લેતા હોય છે જેથી કરીને ઠંડીથી રક્ષણ મેળવી શકાય અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ. સવારના નાસ્તામાં સૌ કોઈ ચા કે દૂઘ […]

ડાયાબિટીઝના દર્દીઓ એ આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન – થશે ચોક્કસ ફાયદો

ડાયાબિટીઝના દર્દીઓએ લીલા શાકભાજીનું કરવું જોઈએ સેવન ભીંડા તથા કારેલા ખૂબ કગુણકારી તાજેતરના વર્ષોમાં ડાયાબિટીઝ એ વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતી જીવલેણ બિમારીઓમાંની એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, વિશ્વભરમાં 422 મિલિયનથી વધુ લોકો આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર છે. ભારતમાં પણ આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર, ભારતમાં 77 મિલિયન કરતાં […]

કિચન ટિપ્સઃ- આ રીતે શિયાળીની સાંજે બનાવો ગરમા ગરમ હેલ્ઘી  અને ટેસ્ટી લેમન કોરિએન્ડર સૂપ

લીલા ઘાણાનું ,સૂપ ઈન્યૂનિટી બૂસ્ટર સાબિત થાય છે લેનજ જ્યૂસ એડ હોવાથી ઈન્યૂનિટી મજબૂત બને છે શિયાળાની શરુઆત થી ચૂકી છે, દરેક લોકોને સાંજ પડતાની સાથે જ ઠંડી અને શરદીનો એહસાસ થાય છે અને કંઈક ગરમા ગરમ પીણું પીવાનું માન થાય છે, શિયાળામાં મોટા ભાગના ઘરોમાં સાંજના ભોજનમાં સૂપ બનચતું હોય છે, ત્યારે આજે આપણે […]

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે તમારા નાસ્તામાં બનાવો ટોમેટો સુપ, હેલ્ધી અને શરદીમાં આપે છે રાહત

ટામેટાનું ચટપટૂ સૂપ મીઠું – મરીનો સ્વાદ અને શરદીમાં મળશે રાહત શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, સાથે સાથે શરદી થવાની શક્યતાઓમાં પણ વધારો થયો છે, સાંજ પડતાની સાથે વાતાવરણ ઠંડુ બનતા જ જાણે કંઈક ગરમ પીવાનું મન થાય છે, નાક બંધ થયું હોય  ત્યારે ગરમ પીણું મળી જાય તો જાણે શરદીમાં રહાત મળી જાય છે, […]

દૂધ અને પાણી મિક્સ કરીને પીવાથી પેટની બળતરામાં મળે છે રાહત-  જાણો આ મિશ્રણ પીવાના બીજા કેટલાક ફાયદાઓ

પેટની બળતરા જેવી સમસ્યામાં દૂધ સાથે પાણી મિકસ કરીને પીવું દૂધ અને પાણી પીવાથી એસીડિટી મટે છે સામાન્ય રીતે આજકાલની ફાસ્ટ લાઈફને કારણે દરેક વ્યક્તિ નાની મોટી બીમારીઓનો સામેનો કરી રહ્યો છે જેમાં ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે, તીખો, તળેલો અને વાસી ખોરાક ખાવો તથા બહારનું જંકફૂટ ખાવું જે તમારા પેટના તંત્રને વેરવિખેર કરી […]

ડાયાબિટીઝના દર્દીઓ એ આટલી વસ્તુઓનું ક્યારેય ન કરવું જોઈએ સેવન- વધી શકે છે સુગર લેવલ

ડાયાબિટીઝના દર્દીઓ એ સ્વિટ ખાવાનું ટાળવું જોઈએ ખોરાકમાં રાઈસ અને બટાકાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ બને ત્યા સુધી કડવી વસ્તુ જેમ કે કારેલ લીમજાનો જ્યુસનો ઉપયોગ કરવો આજની આ ફાસ્ટ લાઈફમામં હાલતા ચાલતા મનુષ્ય અનેક બીમારીઓનો શિકાર બની રહ્યો છે, જેમાં વાત કરીે ડાયાબિડિઝની તો આજકાલ ભારતમાં સુગરમા દર્દીઓમાં વધારો થયો છે, અને તેનું કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code