હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરાઈ
પૂર્વી લેબનોનના બેકા ખીણ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હિઝબુલ્લાહના નેતા શેખ મુહમ્મદ અલી હમ્માદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, સ્થાનિક હિઝબુલ્લાહ કમાન્ડર હમ્માદીને પશ્ચિમી બેકા જિલ્લાના મછઘરામાં તેમના ઘર નજીક છ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમ્માદીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું […]