1. Home
  2. Tag "Hezbollah"

દક્ષિણ બેરુતમાં હિઝબુલ્લાહના સેન્ટરો ઉપર ઈઝયારલનો હવાઈ હુમલો

નવી દિલ્હીઃ ઈઝરાયેલે ફરી એકવાર બેરૂત પર નિશાન સાધ્યું છે. ઈઝરાયેલી સેનાએ બેરૂત અને તેના દક્ષિણી ઉપનગરો પર અનેક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા ઈઝરાયેલે લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 66 લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો પર ગુપ્ત માહિતી આધારિત હુમલા કર્યા […]

દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાના બે ઓપરેટિવ ઠાર મરાયાઃ ઇઝરાયેલી

ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેના દળોએ દક્ષિણ લેબનોનમાં બે પ્રખ્યાત હિઝબુલ્લાહ આતંકવાદીઓને મારી નાખ્યા છે. જેઓ ઉત્તર ઇઝરાયેલ પર રોકેટ ફાયરિંગ માટે જવાબદાર હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે તેમણે ખિયામ વિસ્તારમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફારુક અમીન અલાસી અને રદવાન ફોર્સ કંપની કમાન્ડર યુસુફ અહમદ નૌનને ખિયામ વિસ્તારમાં હુમલો કરીને મારી નાખ્યા છે.  ટેન્ક અને […]

હિઝબોલ્લાહે ઈઝરાયેલના મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર કર્યો ભિષણ હુમલો

તેલઅવીવઃ તાજેતરમાં હિઝબોલ્લાહના લડાકુઓએ કહ્યું છે કે તેમણે ઈઝારાયેલની રાજધાની તેલ અવીવમાં આવેલા મુખ્ય ઈઝરાયેલના મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. તે ઉપરાંત નક્કી કરેલા સ્થળોઓને મોટાભાગે નષ્ટ પણ કરવામાં આવ્યા છે. જોકે આ હિઝબોલ્લાહના આ હુમલાને લઈ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ પણ માહિતી જાહેર કરી છે. હિઝબોલ્લાહના હુમલાના કારણે કોઈપણ જાનહાનિ […]

હિઝબુલ્લા ઉપરના હુમલામાં નસરાલ્લાહના અનુગામી હાસેમ માર્યો ગયાનો ઈઝરાયલનો દાવો

તેલઅવીવઃ મીડલ ઈસ્ટમાં યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. દરમિયાન ઈઝરાયેલે જાહેરાત કરી છે કે હસન નસરાલ્લાહના સંભવિત અનુગામી અને હિઝબુલ્લાહના નવા વડા બનવાના દાવેદાર હાશેમ સફીદ્દીન પણ તેમની ઓક્ટોબર 4ના હુમલામાં માર્યો ગયો હતો. હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો ચીફ હતો અને હસન નસરાલ્લાહના મૃત્યુ પછી, હાશેમ હિઝબુલ્લાહનો નવો ચીફ બનવાનો હતો. ઈઝરાયેલી સૈન્યએ કહ્યું […]

ગાઝાની જેમ લેબનાનને પણ બનાવીશુ કબ્રસ્તાનઃ ઈઝરાયલી પીએમ

નવી દિલ્હીઃ ઈઝરાયલ હિઝબુલ્લાહને લઈને આર-પારના મૂડમાં છે. પ્રધાનમંત્રી બેંઝામિનએ એક વીડિયો મેસેજ મારફતે લેબનાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે, તેમજ કહ્યું હતું કે, જો તે પોતાના દેશની સીમામાં હિઝબુલ્લાને કામ કરવાની મંજુરી આપે છે તો તે દેશની હાલત પણ ગાઝા જેવા જ થશે. વડા પ્રધાન બેન્જામિનનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ […]

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો […]

હિઝબોલ્લાહે કબૂલ્યું- કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો

ગાઝા યુદ્ધની અસર સહન કરી રહેલા પશ્ચિમ એશિયામાં બીજા મોરચે હુમલાઓ અને વળતા હુમલાઓ તીવ્ર બન્યા છે. લેબનોન તરફી લેબનીઝ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને અવગણીને બંનેએ એકબીજાની સરહદ પર હુમલા તેજ કર્યા છે. એ જ ક્રમમાં, લેબનીઝ તરફી જૂથને મોટો ફટકો પડ્યો જ્યારે તેનો ટોચનો કમાન્ડર ઇબ્રાહિમ મુહમ્મદ […]

પેજર બ્લાસ્ટ બાદ અમેરિકા પોતાના 50,000 નાગરિકોને લેબનાનમાંથી બહાર નીકાળશે

લેબનોનમાં પેજર બ્લાટ્ બાદ દુનિયાભરની સુરક્ષાઓ એજન્સીઓ વધી સતર્ક લેબનીઝ એરપોર્ટ પર પેજર્સ પર પ્રતિબંધ નવી દિલ્હીઃ લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલની પોસ્ટ પર હુમલા બાદ, અમેરિકા હવે લગભગ 50,000 અમેરિકનોને લેબનોનથી સાયપ્રસ ખસેડવાની યોજના પર કામ કરી રહ્યું છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ઇઝરાયેલ લેબનોનમાં જમીની યુદ્ધ શરૂ કરવાની નજીક […]

હિઝબુલ્લાએ ઇઝરાયેલના લશ્કરી મથકોને નિશાન બનાવ્યા

નવી દિલ્હીઃ હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલમાં ઘણી જગ્યાઓને નિશાન બનાવી છે. હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઉત્તર ઇઝરાયેલમાં અનેક વસાહતો પર રોકેટ છોડ્યા હતા. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, લેબનીઝ સશસ્ત્ર જૂથે શનિવારે ત્રણ અલગ-અલગ નિવેદનો જારી કર્યા. તેણે આ નિવેદનોમાં કહ્યું કે તેણે માઉન્ટ નેરિયા પર સ્થિત ઇઝરાયેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code