ઈઝરાયેલે હિઝબુલ્લાહના નિશાનો પર ઝડપી હવાઈ હુમલા કર્યા
ઈઝરાયેલના નાગરિકો માટે એલર્ટ જારી ઈઝરાયેલ દ્વારા લેબનાન પર સ્ટ્રાઈક કરવામાં આવી નવી દિલ્હીઃ લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલના યુદ્ધના કારણ મધ્ય એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિઝબુલ્લાહના નિવેદન પ્રમાણે, ઘણા વિસ્ફોટક ડ્રોન ઈઝરાયેલી સેનાને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યા છે. આ સિવાય મિસાઈલ એટેક કરવામાં આવ્યું છે. જેના જવાબમાં ઈઝરાયેલ દ્વારા લેબનાન પર સ્ટ્રાઈક કરવામાં […]


