હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં ફેરફાર કરાયો
ઓનલાઇન જોડાનારી વ્યક્તિઓએ હાઇકોર્ટની ગરિમા અને શિષ્ટાચાર મુજબ વર્તવું પડશે, SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓ માટે વેઈટિંગ રૂમ રખાશે અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં એડવોકેટ સહિત તમામ પક્ષકારોએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચાર મુજબ વર્તવુ પડશે, આ […]