હાઈવે પર આડેધડ અને બેફામ ગતિથી દોડતા વાહનો સામે ડિજિટલ ઉપકરણોથી વોચ રખાશે
અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. હાઈવે પર વાહનોનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ ઘણાબધા વાહન ચાલકોમાં યોગ્ય ટ્રાફિક સેન્સ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. સરકાર-પોલીસતંત્ર તેનો હલ કાઢવા વિવિધ પગલા લઈ જ રહી છે. જયારે હવે હાઈવે પણ આડેધડ ડ્રાઈવીંગ રોકવા માટે પગલા લેવાની […]