ગુજરાતઃ હાઈ રિસ્કવાળા દેશમાંથી આવેલા ત્રણ પ્રવાસીઓનો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ
                    અમદાવાદઃ દેશમાં ઓમિક્રોનના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવે છે. દરમિયાન જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ આ દર્દીની સારવાર ચાલી રહી છે અને આરોગ્યમાં સુધારો થયો છે. બીજી તરફ હાઈરિસ્કવાળા દેશથી આવેલા વડદોરા અને સુરેન્દ્રનગરના ત્રણ પ્રવાસીઓના જરૂરી નમુના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

