1. Home
  2. Tag "HIgh speed train"

ભારતમાં હાઈસ્પીડ ટ્રેનની વચ્ચે આ છે સૌથી ધીમી ચાલતી ટ્રેન

ભારતમાં ટ્રેન મુસાફરી એ પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, જે માત્ર દેશના વિવિધ ભાગોને જોડતું નથી, પરંતુ તેના દ્વારા દરરોજ લાખો લોકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. ભારતીય રેલ્વેમાં હાઈ સ્પીડ ટ્રેનોનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, પરંતુ તેની સાથે એવી ઘણી ટ્રેનો છે જે ધીમી ગતિના કારણે ચર્ચામાં રહે છે. આમાંની કેટલીક ટ્રેનો તેમના ચોક્કસ […]

ભારતીય રેલવે: 280 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન-ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત 28 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. […]

દિલ્હથી માત્ર 3 કલાકમાં અયોધ્યા પહોંચાશે, હાઈસ્પીટ ટ્રેન દોડાવવાનો નિર્ણય

દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code