દિવાળી બાદ સિંગતેલની નવી સીઝનનો પ્રારંભ, આ વખતે વધુ ભાવ ચૂકવવો પડે તેવી શક્યતા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની શક્યતા છે. કપાસ, મગફળી સહિતના પાકની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. દિવાળી બાદ ઓઈલ મિલોમાં મગફળીના પીળાણના કાર્યનો પ્રારંભ થશે. જોકે કેટલીક ઓઈલ મિલોએ મગફળીનું પિલાણ શરૂ કરી દીધી છે. ઓઈલ મિલરોના કહેવા મુજબ આ વખતે મગફળીના ઊંચા […]