રાજ્યમાં તમામ જિલ્લાની હાઈવે ટ્રાફિક પોલીસને અદ્યત્તન ઈન્ટરસેપ્ટર કાર અપાશે
ગાંધીનગરઃ ગુનાઓને ઉકેલવા માટે હવે રાજ્યની પોલીસને પણ હાઈટેક બનાવવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસને પણ સ્પીડવાળા વાહનો તેમજ વાહનોની ગતિને પારખવા માટે સ્પીડ ગન પુરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં ટ્રાફિક પોલીસ ટવેરામાં હાઈ-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે હવે એક દાયકા જૂની ટવેરાને નિવૃત્ત કરવાનો સમય થઈ ગયો છે. સરકાર ગાંધીનગર […]