હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ, 8 જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ
હિમાચલ પ્રદેશમાં ચોમાસાથી થયેલો વિનાશ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કાંગડા, ઉના અને ચંબામાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભૂસ્ખલનને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 625 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. ભારે વરસાદને કારણે આજે આઠ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ […]