1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં , હવે હિમાચલ પ્રદેશની નિર્માણાધીન સુરંગોની સુરક્ષા ઓડિટ કરવામાં આવશે

દહેરાદૂન – તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરંગમાં કામદારો ફસાયા હોવાની ઘટના બની છે છેલ્લા 12 દિવસથી કામદારો સુરંગમાં ફસાત આ મુદ્દો ગરમાયો  છે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી રાજ્યમાં નિર્માણાધીન ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. આ અંતર્ગત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચંદીગઢ-મનાલી ફોર લેન હેઠળ નિર્માણાધીન ટનલનો પણ સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં લગભગ 29 ટનલ પસંદ કરવામાં […]

પીએમ મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું

 દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું હતું.જવાનોને સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ […]

હિમાચલ પ્રદેશના પર્ટયનને મળશે વેગ,દિવાળી પર પ્રવાસીઓનો ઘસારો, ક્રિસમસ સુઘી મુલાકાતીઓની સંખ્યા થશે બમણી

શિમલાઃ ચોમાસાદરમિયાન ભારે પુર અને વરસાદના કારણે સ્વર્ગની સુંદરતા ઘરાવતું હિમાચલ પ્રદેશ તબાહ થયું હતું તેની સુંદરતા ભયાનક બની હતી જો કે ઘીરે ઘીરે રી અહીના લોકોનું જીવન પાટા પર આવ્યું ત્યારે હવે દિવાળીના પર્વ પર ફરી અહીનુ પર્યટન ક્ષએત્ર ઘમઘમતુ થવાની આશા છે,દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ અહી પહોંચી રહ્યા છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફરીથી અહીના […]

PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા,લેપચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી

દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દિવાળી દેશના બહાદુર જવાનો સાથે મનાવી રહ્યા છે. દિવાળીના અવસર પર પીએમ હિમાચલ પ્રદેશના લેપચામાં સુરક્ષાદળો સાથે પહોંચી ગયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રવિવારે પીએમ મોદીએ સૌ પ્રથમ દેશના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે આ […]

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાની નહીં શિમલા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ લોકો ગભરાટના કારણે ચોક્કસપણે ઘરની બહાર આવી ગયા […]

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી – 2 શહેરોમાં શાળાઓમાં રજા અપાઈ

શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્રારા આગામી 2 દિવસ અહી વઘુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે  હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વિતેલા દિવસે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. સ્થાનિક હવામાન કચેરીએ રાત્રિ દરમિયાન રાજ્યના 12માંથી 8 જિલ્લાઓમાં “અતિશય વરસાદ”ની આગાહી કરતા  ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ […]

પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની આપત્તિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

દિલ્હી:હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. સેંકડો લોકોના મકાનો ધરાશાયી થયા છે અને સરકારી સંપત્તિને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની આપત્તિ પછી બચાવ કામગીરીને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડા પ્રધાને શનિવારે હિમાચલમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે થયેલી આપત્તિ અંગે ઉચ્ચ સ્તરીય […]

હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતનો કહેર, 10 જીલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું

શિમલા- દેશભરમાં ચોમાસું બરાબર જામી ચૂક્યું છે તો કેટલાક રાજ્યોમાં તો વરસાદે પોતાનું રોદ્ર રુપ બતાવ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે, હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહી અવિરત વરસાદે સામાન્ય જનજીવન પર માઠી અસર પહોંચાડી છે તો હવામાન વિભાગે આગામી 3 દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code