હિમાચલ પ્રદેશમાંભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, 145 રસ્તા બંધ અને 224 ટ્રાન્સફોર્મર ખોરવાયા
શિમલા, 07 ઓગસ્ટ 2026: Heavy rain in Himachal Pradesh હિમાચલ પ્રદેશમાં ચોમાસું કહેર વર્તાવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. શિમલા સ્થિત હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, સૌથી વધુ વરસાદ ધર્મશાલા (79 મિમી)માં નોંધાયો હતો; ત્યારબાદ જોગિંદરનગર (76 મિમી), મંડી (63.4 મિમી) અને રાજધાની શિમલા (54.6 […]


