1. Home
  2. Tag "Himachal Pradesh Earthquake"

હિમાચલ પ્રદેશના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોધાઈ

હિમાચલ પ્રદેશની ઘરતી ઘ્રુજી ઉઠી હિમાચલના ઘર્મશાલામાં ભૂકંપના આચંકા અનુભવાયા શિમલા- દેશના કેટલાક પહાડી વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવતા હોય છે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક દિવસ પહેલા જ મોડી રાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે હવે હિમાચલ પ્રદેશની ઘરતી પણ ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિહત પ્રમાણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારની વહેલી સવારે  […]

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર […]

હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આજે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા-  તીવ્રતા 2.8 નોંઘાઈ

હિમાચલના મંડિમાં અવનુભવાયા ભૂંકના આંચકા રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ શિમલાઃ- દેશના ઘણા  વિસ્તારોમાં ભુકંપના આચંકા આવવાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ,જમ્મુ કાશ્મીર જેના પહાડી પ્રદેશોમાં અવાર નવાર ભુકંપના આચંકાઓ આવતા હોય છે ત્યારે આજ રોજ ફરી એક વખત હિમાચલની મંડીની ઘરતી ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code