છોકરીઓની લગ્ન માટેની વય વધારવાનો નિર્ણય આવકારદાયક, તેનાથી છોકરીઓને કારકિર્દી ઘડવાનો સમય મળશે: પીએમ મોદી
પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ આ દરમિયાન તેમણે છોકરીઓની લગ્નની વય વધારાવાના નિર્ણયને આપ્યું સમર્થન તેનાથી છોકરીઓને કારકિર્દી બનાવવાની તક મળશે: પીએમ મોદી નવી દિલ્હી: આજે પીએમ મોદી હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છોકરીઓની લગ્ન માટેની ઉંમર વધારવાના […]


