1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

હિમાચલ પ્રદેશમાં 3 દિવસ વરસાદ અને હિમવર્ષાની સંભાવનાઃ- કેલાંગમાં ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

હિમાચલ પ્રદેશમાં 3 દિવસ વરસાદની સંભાવના કેલાંગમાં ન્યૂનતમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું દિલ્હીઃ- સમગ્ર રાજ્યમાં ફરી એક યાસ વાવાઝોડાનું જોખમ મંડળાઈ રહ્યું છે, આવી સ્થિતિ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની પમ શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં 29 મેથી હવામાન ફરીથી બગડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ શિમલા દ્રારા આપવામાં આવેલી માહિતી […]

સમગ્ર વિશ્વમાં કોરોના પ્રકોપ વચ્ચે હિમાચલના આ ગામમાં 15 મહિનામાં કોરોનાનો એક કેસ પણ નોંધાયો નથી

વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ પરંતુ હિમાચલના આ ગામમાં કોરોના હજુ પ્રવેશ્યો નથી હિમાચલ પ્રદેશના કૂલ્લુ જીલ્લાના મલાણા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અહીંયા છેલ્લા 15 મહિનાથી પર્યટકોના પ્રવેશ પર છે પ્રતિબંધ શિમલા: વિશ્વભરમાં ગત દોઢ વર્ષથી કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે. અનેક પ્રદેશોમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જો કે આ વચ્ચે […]

હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સહીત ભારે વરસાદની આગાહીઃ- 16 મે સુધી ખરાબ વાતાવરણનું અનુમાન,ઓરેન્જ એલર્ટ જારી 

હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી વાતાવરણ 16 મે સુધી ખરાબ રહેવાની શક્યતાઓ ઓરેન્જ એલર્ટ જારી કરાયું શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રદેશના કેટલાક જીલ્લાઓમાં મંગળવારથી ભારે વરસાદ,કરા અને વાવાઝોડાની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.વિતેલા દિવસે જો કે યલ્લો એલર્ટ હાવો છત્તા તાપમાન સાફ રહ્યું હતું […]

હિમાચલ પ્રદેશઃ- 1લી મે સુધી લાગૂ પ્રતિબંધો 10 મે સુધી લંબાવાયા, તમામ શૈક્ષણિક સંસ્થાનો રહેશે બંઘ, લગ્નમાં માત્ર 20 લોકોને મંજૂરી

હિમાચલપ્રદેશમાં 1લી મે સુધી લગાવેલ પાબંધિઓ 10 મે સુધી લંબાવાઈ, શૈક્ષણિક સંસ્થાનો રહેશે બંઘ લગ્નમાં માત્ર 20 લોકોને પરવાનગી દિલ્હી- હિમાચલ પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોને 10 મે સુધી લંબાવી દેવામાં આવ્યા છે. વિતેલા દિવસને ગુરુવારે મળેલી બેઠકમાં આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડની પરિસ્થિતિનો સામનો કરવા માટે, દરેક […]

છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ હિમાચલ પ્રદેશમાં લધુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું

 હિમાચલ પ્રદેશમાં લધુત્તમ તાપમાન ઘટ્યું છેલ્લા 17 વર્ષ બાદ નોંધાયું 6 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી બરફવર્ષઆનો પ્રકોપ દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસોથી પહાડી રાજ્યો અને વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશના હવામાનના બદલાવને કારણે દરરોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે અને નવા રેકોર્ડ બની રહ્યા છે. અહીં વિતેલા છેલ્લા 17 વર્ષમાં પ્રથમ […]

હિમાચલ પ્રદેશના એક ગામની મહિલા સરપંચની નવી પહેલઃ નશાની હાલતમાં જોવા મળતા દરેકનું નામ બીપીએલની યાદીમાંથી થશે રદ કરાશે

હિમાચલ પ્રદેશના ભામ્બલા ગામની નવી પહેલ નશો કરનારનું નામ બીપીએલની યાદીમાંથી રદ કરાશે ગામની પંચાયતની મહિલા પ્રધાનનો નિર્ણય શિમલા- હિમાચલ પ્રદેશના મંડિ જિલ્લાની ભામ્બલા પંચાયત દ્રારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે, જે નશો કરનારા વ્યક્તિઓને ગાલ પર તમાચા સમાન બનશે, વાત જાણે એમ છે કે, આ ગામની ગલીઓમાં હવેથી જો કોઈ પણ વ્યક્તિ […]

હિમાલચ પ્રદેશમાં કોરોના બેકાબૂ – મૃત્યુ દરમાં 0.2 ટકાનો વધારો નોંધાતા તંત્ર ચિંતામાં

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો કહેર મૃત્યુદરમાં 0.2 ટકાનો થયો વધારો દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જ જાય છે ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા આઠ દિવસની જો વાત કરીએ તો, કોરોનાએ રાજ્યમાં 34 લોકોનો ભોગ લીધો છે હત્યા કરી છે.મોતને ભેટેલા તમામે તમામ લોકો 60 વર્ષ અને તેથી […]

હિમાચલ પ્રદેશ – 500થી વધુ કોરોના પોઝિટિવ નમૂનાઓ નવા સ્ટ્રેનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યા

હિમાચલ પ્રદેશમાં 500થી વધુ નમુના પૂણે તપાસ માટે મોકલાયા કોરોનાના નવા સ્ટ્રેનની તપાસ કરાશે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચિંતા ફેલાઈ રહી છે, આ અંગે આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના 525 નમૂનાઓ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે.આ […]

હિમાચલ પ્રદેશમાં શાળા, કોલેજો સહીત અનેક શૈક્ષણિક સંસ્થાઓ 4 એપ્રિલ સુધી રહેશે બંધ – તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

હિમાચલ પ્રદેશમાં સરકાર બની સખ્ત નહી થાય તહેવારોની ઉજવણી શાળા કોલેજ તમામ સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ રખાશે સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, તેવી સ્થિતિમાં આવનારા દિવસોમાં હોળીનો તહેવાર છે, ત્યારે દરેકરાજ્યની સરકાર તહેવારોમાં ભીડ ન થાય તે માટે અનેક પગલા લઈ રહી છે, તેવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, તકનીકી સંસ્થાઓ […]

ચમૌલીમાં પૂર પાછળ ગ્લેશિયર નહીં પરંતુ આ હતું કારણ, વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં નવો દાવો કર્યો

ગત મહિને ચમૌલીમાં થયેલી દુર્ઘટના અંગે વૈજ્ઞાનિકોએ નવા દાવા રજૂ કર્યા ચમૌલીમાં રોકસ્લાઇડને કારણે બરફ પીગળવાનો શરૂ થતા આવ્યું હતું પૂર પથ્થર આકારમાં મોટા અને ઉંચાઇ પર હોવાને કારણે તેમાં વધારે પ્રમાણમાં ઉર્જા પેદા થઇ હતી નવી દિલ્હી: ગત મહિને ઉત્તરાખંડના ચમૌલીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી અને તેમાં 71 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code