પ્રથમ વખત હિમાચલ પ્રદેશમાં અમેરિકી સફરજનના 5 લાખ રોપાનું વાવેતર કરાશે
પાંચ લાખ સફરજનના રોપા અમેરિકા આયાત કરશે આ પહેલા ઈટલીથી છોડ મંગાવાતા હતા એક રોપાની કિમંત 750 રુપિયા છે આ છોડને કોરોનાના કારણે ક્વોરોન્ટાઈન પણ કરાયા છે દિલ્હી -વર્લ્ડ બેંકના 1હજાર 134 કરોડના નાણાકીય સહાયથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ વખત અમેરિકાથી આયાત કરવામાં આવેલા 5 લાખ સફરજનના રોપાનું વાવેતર કરવામાં આવશે. હાલ આ છોડને વાયરસ ન […]


