1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

ફરવા માચેની બેસ્ટ જગા છે તીસા- જાણો કુદરતના સાનિધ્યમાં આવેલા આ સ્થળ વિશેની રોચક વાતો

  નવા વર્ષની ઉજવણી માટે, કેટલાક નજીકના સ્થળોએ ફરવા જાય છે,તો કેટલાક દૂર ફરવા જાય છે.આજે નવા વર્ષની ઉજવણી માટે એક સરસ મજાની જગ્યા છે.હિમાલયના સુંદર મેદાનોમાં નવું વર્ષ ઉજવવાની મજા ત્યારે વધુ બની જાય છે જ્યારે તમે હિમાચલ પ્રદેશના ઘણા સ્થળોની મુલાકાત લીધી હશે, પરંતુ તીસા એક એવી જગ્યા છે જ્યાં તમે કદાચ મુલાકાત […]

સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ બનશે હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી – 15માં સીએમ તરીકે આજે શપથ ગ્રહણ કરશે

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગી સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ  15મા મુખ્યમંત્રી અગ્નિહોત્રી બન્યા ઉપ મુખ્યમંત્રી શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની શઆનદાર જીત બાદ હવે પ્રદેશને મુખ્યમંત્રી મળી ચૂક્યા છે આ વખતે કોઈ મોટા નેતાને બદલે એક સામાન્ય માણસને સીએમની પાઘડી પહેરાવાઈ છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુક્ખૂના નામ પર મહોર લગાવી દીધી છે. હિમાચલ […]

હિમાચલ પ્રદેશમાં આવેલું છે આ ગામ કે જ્યાં દેશના કાયદાને માનવામાં નથી આવતા, આ સાથે જ ઘણી રીતે જાણીતું છે આ ગામ

એક ગામ જ્યાં નથી લાગુ થતો કાનુન લોકશાહીના દેશમાં અહી કોઈ કાયદો નથી ભારત જેવા આ લોકશાહી દેશમાં એક ગામ એવું છે જે ન તો દેશની લોકશાહીમાં માનતું હોય કે ન તો અહીંના કાયદામાં!અહી કોઈજ કાયદા કાનુન લાગુ થતા નથી.હા, તમે અમારા પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ વાત 100 ટકા સાચી છે. ભારતીય બંધારણ […]

ચૂંટણી પંચઃ ગુજરાત અને હિમાચલમાંથી રૂ. 121 કરોડથી વધુની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક આયોજન, સમીક્ષાઓ અને અનુવર્તી અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીને કારણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ જપ્તી થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2022ની તારીખોની જાહેરાતના પ્રસંગે, મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ પર ભાર મૂક્યો અને હિમાચલ પ્રદેશમાં થયેલી નોંધપાત્ર માત્રામાં જપ્તીનો ઉલ્લેખ કર્યો […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકાઈ -કોંગ્રેસના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ  મુસીબતમાં અનેક નેતાએ બીજેપી નો હાથ થામ્યો શિમલાઃ- હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી હી છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનુ જોર લગાવી રહી છે જો કે કોંગ્રેસને હવે મોટો ફટડો પડ્યો છે, ચૂંટણીની તારીખો નજીક આવી છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોંગ્રેસનું દામન છોડી દીઘુ છે અને બીજેપીનો હાથ […]

હિમાચલપ્રદેશ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલનમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસને ઘેરી હતી. તેમજ હિમાચલમાં ફરીથી ભાજપની સરકાર બનવાના પીએમ મોદીએ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરનગરમાં પણ જાહેર સભાને સંબોધી […]

દિલ્હી-હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાઈ, ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારવા સહિતની આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન દિલ્હી અને હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાયા હોવાનું જાણવા મળે છે. સૂરક્ષા એજન્સીઓએ બંનેની આગવી ઢબે પૂછપરછ આરંભી છે, તપાસમાં ચોંકાવનારા ખુલાસા […]

હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે હવે બીજેપીએ પોતાના 62 ઉમેદવારોની યાદી જારી કરી

બીજેપીએ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે યાદી જારી કરી બીજેપીએ 62 ઉમેદવારોના નામ જારી કર્યા શિમલાઃ- તાજેતરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભઆની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી જેને લઈને બીજેપી અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની સમગ્રે તૈયારીઓ કરી લીધી છે કોંગ્રેસે 46 નામોની યાદી જારી કરી છે તો બીજેપીએ પોતાના 62 ઉમેદવારોના નામ જાહેર […]

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારી યાદી જાહેર કરી

કોંગ્રેસ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા 46 ઉમેદવારોની યાદી જાહેર કરી શિમલા- તાજેતરમાં હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી જે પ્રમાણે હવે  કોંગ્રેસે પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે,પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. મંગળવારે કોંગ્રેસે હિમાચલ પ્રદેશ […]

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર – 12 નવેમ્બરે ચૂંટણી માટે થશે મતદાન, 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ થઈ જાહેર  12 નવેમ્બરે યોજાશે ચૂંટણી 8 ડિસેમ્બરે થશે મતગણતરી દિલ્હીઃ- ચૂંટણી કમિશને આજરોજ હિમાચલ પ્રદેશમી ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે જે પ્રમાણે હિમાચલ પ્રેદશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણના કરવામાં આવશે. ચૂંટણી માટેનું નોટિફિકેશન 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. 8મી ડિસેમ્બરે મતગણતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code