1. Home
  2. Tag "Himmatnagar railway station"

હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉદેપુર જતી ટ્રેનમાં 8 બાળકો ડરેલી હાલતમાં મળ્યા

પ્રાંતિજના મદ્રેસામાંથી મોડી રાતે બાળકો નાસી ગયા હતા પ્રાતિંજથી ચાલતા તલોદ પહોંચીને બાળકો ટ્રેનમાં બેસી ગયા હતા બે મૌલવીની પોલીસે પૂછતાછ શરૂ કરી હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર આજે સોમવારે સવારે અસારવા-ઉદેપુર ટ્રેનમાંથી આઠ બાળક ડરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીઆરપી પોલીસે બાળકોને આઉટ પોસ્ટ ખાતે લાવીને પૂછપરછ કરતા આઠ બાળકો પ્રાંતિજના મદ્રેસામાંથી ગત મોડી […]

હિંમતનગર રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ

સફાઈ કર્મચારીઓની 4 દિવસની હડતાળથી સ્ટેશન પર ગંદકી કોન્ટ્રાકટએ સફાઈ કામદારોને પગારનો પગાર ન કરતા હડતાળ રેલવે સ્ટેશન પરની કચરા પેટીઓ ઉભરાઈ હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને પગાર ન ચુકવાતા છેલ્લા ચાર દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા રેલવે સ્ટેશન પરની સફાઈ સેવા ઠપ થઈ ગઈ છે. તમામ ડસ્ટબિનો કચરાથી ભરાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code