હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસે કન્યા વંદન કાર્યક્રમ યોજાયો
હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છેઃ મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ મર્યાદાના પાલન વગર ધર્મની રક્ષા સંભવ નથીઃ ગોસ્વામી ડો. શ્રી વાગેશકુમારજી દીકરીઓએ તો આંગણવાડીથી અંતરિક્ષ સુધીની સફર કરી છેઃ ભાનુબેન બાબરિયા અમદાવાદઃ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. આ કાર્યક્રમમાં […]